Technical / ટેક્નિકલ કોર્ષ

ટેક્નિકલ કોર્ષ એટ્લે શીખવાનો એક એક્મ જેનો હેતુ સ્કીલ, નોલેજ અને શિક્ષણ પ્રાપ્ત કરવાનો છે , જે કોઇ ચોક્ક્સ વ્યવસાય માટે જરૂરી છે. ટેકનિકલ કોર્ષની ટ્રેનિંગ નોકરી માટેની વિશેષ સ્કીલ શીખવે છે જે સોફ્ટવેર અને મશીનરીનો ઉપયોગ કરવાથી લઇને નાણાકીય ડેટા સાથે કામ કરવા અને ગ્રાહકોને સેવા આપવા સુધીની હોય છે.

ટેકનિકલ કોર્ષની ટ્રેનિંગથી કોઇપણ વ્યક્તિ નોકરી સારી રીતે કરવા માટે સક્ષમ બને છે અને નવા સાધનો અને એપ્લિકેશનનો ઉપયોગ કરતા શીખે છે, જે કાર્યક્ષમતા અને ગુણવત્તામાં વધારો કરે છે.અને કંપની ની બ્રાન્ડ નુ મુલ્ય વધારે છે. ત્યારે તે કંપની સ્પર્ધાત્મક લાભ મેળવી શકે છે.

ITI, IIT, અને NIT જે  ટેકનિકલ કોર્ષ શીખવા માટેની સરકારી સંસ્થાઓ છે.આ કોર્ષ શીખવાથી એક સંપૂર્ણ કાર્ય માટે એક સંપુર્ણ વ્યક્તિ મળે છે. Fitter, Turner, Welder, Electrician, AOCP, RFM, Automobile અને CNC વગેરે ટેકનિકલ કોર્ષના ઉદાહએઅણ છે

ટર્નર / Turner

 

  • અલગ અલગ પ્રકારના મશીન ચલાવવા જેમ કે લેથ મશીન , ટરેટ લેથ મશીન કેપસ્ટોન લેથ, ગ્રાઇંડર મશીન વગેરે.
  • અલગ અલગ પ્રકારના ઓપરેશન જેમ કે ટર્નિંગ,ફેશિંગ,ડ્રીલીંગ,નર્લિંગ,બોરિંગ વગેરે મશીનને ચલાવવા અને પ્રોગ્રામિંગ કરવા માટે સક્ષમ છે. 

 

રોજગારીની તકો: 
પ્રોડક્શન તથા મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં , ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં, સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં

સ્વ-રોજગારીની તકો: 
 તે પોતાની પ્રોડક્શન તથા મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી સ્થાપી શકે છે. તે પોતાની નાની ઇન્ડસ્ટ્રી સ્થાપીને મશીનના ભાગો બનાવી શકે છે. જેમ કે ક્રેંક શાફ્ટ, ગિયર, પુલી વગેરે .

લાયકાત: 8 પાસ
સમયગાળો: 1 વર્ષ

ફિટર / Fitter

 

  • ફાલિંગ, હેક્સોઇંગ, ચિપિંગ, હીટિંગ, એનલિંગ વગેરે…. અલગ અલગ પ્રકારના ડ્રીલીંગ મશીન ચલાવવા 
  • અલગ અલગ પ્રકારના માપણીના સાઘનો નો ઉપયોગ કરવો જેમ કે વર્નિયર કેલિપર, માઇક્રોમીટર, ડેપ્થ ગેજ વગેરે… અલગ અલગ પ્રકારના મશીનોના ભાગો ને જોડવા કે અલગ કરવા.

 

રોજગારીની તકો:  પ્રોડક્શન તથા મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં, ફિટર ટ્રેડ પુર્ણ કર્યા બાદ અલગ અલગ પ્રકારના જોબ રોલ જેમ કે, 1) ટેકનિશિયન 2) પ્લાન્ટ મેન્ટેનન્સ 3) લેથ મિકેનિક 4) વેલ્ડર ફીટર 5) પાઇપ ફીટર

લાયકાત: 8 પાસ
સમયગાળો: 1 વર્ષ
ફીટરના પ્રકાર:
1) જનરલ ફીટર
2) સેનેટરી હાર્ડ્વેર ફીટર
3) મેરીન ફીટર
4) મેરીનર એંજિનિયરિંગ ફીટર
5) ઇલેટ્રીકલ ફીટર
6) બોઇલર ફીટર

વેલ્ડર / Welder

 

  • MIG વેલ્ડિંગ (મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગ) , સ્ટિક વેલ્ડિંગ (આર્ક વેલ્ડિંગ), TIG વેલ્ડિંગ (ટંગસ્ટન ઇનર્ટ ગેસ વેલ્ડિંગ).

 

રોજગારીની તકો: આ કોર્ષ કર્યા બાદ તમે કોઇપણ પ્રાઇવેટ તથા સરકારી કંપનીમાં વેલ્ડર તરીકે જોબ કરી શકો છો. સ્વ- રોજગારીની તકો : આ કોર્ષ બાદ તમે પોતે વેલ્ડિંગનુ કામકાજ કરી શકો છો.  

લાયકાત: 8 પાસ
સમયગાળો: 1 વર્ષ

એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ / Attendant Operator Chemical Plant (A.O.C.P)

 

  • કેમિકલ પ્લાન્ટમાં વપરાતા અલગ અલગ સાધનોની માહિતિ, વિવિધ પ્રકારના વાલ્વ અને પંપ વિષેની સમજણ.
  • વિવિધ પ્રકારના બોઇલર, ફરનેશ અને કુલિંગ ટાવર વિશેની સમજણ ,વિવિધ પ્રકારના ફીટીંગ અને જોઇન્ટ વિશેની સમજણ

 

રોજગારીની તકો:આ કોર્ષ કર્યા બાદ તમે કોઇપણ પ્રાઇવેટ તથા સરકારી કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે જોબ કરી શકો છો. જેમાં તમારો જોબ રોલ
1) પ્લાન્ટ ઓપરેટર
2) આસિસ્ટન સુપરવાઇઝર
3) કેમિકલ ઓપરેટર

લાયકાત: 8 પાસ
સમયગાળો: 1 વર્ષ

રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ / Refrigeration and AC Mechanic (RFM)

 

  • ફ્રિજ રિપેરિંગ તથા સર્વિસ
  • AC રિપેરિંગ તથા સર્વિસ
  •  વોટર કુલર રિપેરિંગ તથા સર્વિસ
  • ડીપ ફ્રિજર રિપેરિંગ તથા સર્વિસ
  • આઇસ કેન્ડી પ્લાન્ટ, કોલ્ડ સ્ટોરેજ 

 

રોજગારીની તકો:  આ કોર્ષ કર્યા બાદ તમે કોઇપણ પ્રાઇવેટ તથા સરકારી કંપનીમાં ટેક્નિશિયન તરીકે જોબ કરી શકો છો જેમા તમારો જોબ રોલ જેમ કે,
1) ઇન્સ્ટોલેશન ટેકનિશિયન
2) મેન્ટેનન્સ ટેકનિશિયન
3) સર્વિસ ટેકનિશિયન

સ્વ- રોજગારીની તકો : આ કોર્ષ બાદ તમે પોતે AC તથા ફ્રિજ નું રિપેરિંગ તથા સર્વિસનું કામ કરી શકો છો.

લાયકાત: 8 પાસ

સમયગાળો: ૧ વર્ષ

ઇલેકટ્રિશિયન / Electrician

 

  • વાયરિંગ ( ડોમેસ્ટિક તથા ઇન્ડસ્ટ્રીયલ ), લાઇટિંગ ઇન્સ્ટોલેશન.
  • AC તથા DC સિસ્ટમ બેટરી રિપેરિંગ તથા સર્વિસ ઇલેટ્રીકલ સાધનો

 

રોજગારીની તકો:  આ કોર્ષ કર્યા બાદ તમે કોઇપણ પ્રાઇવેટ તથા સરકારી કંપનીમાં ટેક્નિશિયન તરીકે જોબ કરી શકો છો જેમા તમારો જોબ રોલ જેમ કે,
1) મેન્ટેનન્સ ટેકનિશિયન
2) વાયરમેન
3) લાઇનમેન વગેરે.

સ્વ- રોજગારીની તકો : આ કોર્ષ બાદ તમે પોતે ડોમેસ્ટિક વાયરિંગનું કામકાજ કરી શકો છો. આ કોર્ષ બાદ તમે પોતે ઇલેક્ટ્રિકલ શોપ ખોલી શકો છો. જેમાં ઇલેક્ટ્રિકલ સાઘનોનુ રિપેરિંગ નું કામકાજ કરી શકો છો.

લાયકાત: 8 પાસ

સમયગાળો: 1 વર્ષ

ઓટોમોબાઇલ / Automobile

 

  • ટુ વ્હીલર સર્વિસ અને રિપેરિંગ, ફોર વ્હીલર સર્વિસ અને રિપેરિંગ, અલગ અલગ પ્રકાર ના એ ન્જિન અને તેમાં ઉદ્ભભવતી ખામીનુ નિવારણ.

 

રોજગારીની તકો:  આ કોર્ષ કર્યા બાદ તમે કોઇપણ ઓટોમોબાઇલ સર્વિસ સેન્ટર પર જોબ કરી શકો છો. આ કોર્ષ કર્યા બાદ તમે કોઇપણ ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરી શકો છો.

સ્વ- રોજગારીની તકો :તમે પોતાનું સર્વિસ સેન્ટર ખોલી શકો છો. તમે પોતાની સ્પેર પાર્ટસની શોપ ખોલી શકો છો.

લાયકાત: 8 પાસ

સમયગાળો: 1 વર્ષ

Our Fee Structure - Technical Courses

Effective from 1st January 2020 (Inclusive GST)

Documents Required
1) 4 Passport Size Photo
2) Last Mark sheet Copy
3) Aadhar Card Copy
4) LC Copy
5) Registration Fee

Facilities Provide
1) Daily 3 Hours Class (Monday to Friday)
2) Computer & Spoken English Free on all courses
3) Assignment Practices | Practical Class
4) Extra Practice available on Saturday
5) Bus Pass Facility Available
6) Workshop Facilities
7) Free Materials Provide on all Courses
8) Free Insurance upto 50,000 Rs.

Provide NSDC (National Skill Development Corporation) Certificate of Binary Skill Education.

Admission Helpline : 91042 98496

Provide University Registered Certificate and Degree of Binary Skill Development
(Valid in Government and Private Jobs)
Universities like TISS, Teamlease, and Lingayas

Contact Admissions