Certificates
Provide Government Registered Certificate (Valid in Gov and Private Jobs)
Practical & Labs
It help structure a lesson and improve engagement and knowledge retention
10 Years of Excellence
We have completed 10+ years in the Education Sector with the best performance
બાઈનરી વિશે ટૂંકો પરિચય
સ.ને ૧૯૯ર માં ફકત એક કોમ્પ્યુટર દ્વારા બાઈનરી કોમ્પ્યુટર ક્લાસ ની સ્થાપના કરી. શ્રી એ. જે. રાજાએ વિઘાર્થીઓની કોમ્પ્યુટર જ્ઞાન દ્વારા સફળ કારકિર્દીનું સ્વપ્ન સૅવ્યુ હતું. આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૧ર હજારથી વધુ વિઘાર્થીઓને તાલીમ આપી તેમને રોજગારી મેળવવામાં સિંહ ફાળો આપેલ છે. સમય જતા સંસ્થા દ્દારા ઉત્તરોત્તર પ્રગતિ કરી તાલીમાર્થીઓને રાષ્ટીય ક્ક્ષાની તાલીમ અને પ્રમાણપત્ર મળી રહે તે માટે સરકાર શ્રી ની નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કૉપોરેશન અને ટાટા ઈન્સ્ટી૮યૂ૮ ઓફ સોશ્યિલ સાયન્સ, સ્કૂલ ઓફ વોકેશનલ એજ્યુકેશન તથા ટી મલીઝ સ્કીલ યુનિવાર્સિટી સાથે જોડાણ કરેલ છે. સંસ્થા દ્વારા આપવામાં આવતા સર્ટિફિકેટ સરકારી તેમજ અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રે નોકરી માટે માન્ય ગણાય છે.
Get a Free Brochure
BINARY SKILL EDUCATION
Our Course Offerings
Technical / ટેકનિકલ કોર્સ
Fitter, Turner, Welder, Electrician, AOCP, Refrigeration and Air Conditioner, CNC, Mechanic, and Automobile.
Paramedical / પેરામેડિકલ કોર્સ
Patient care Management, Medical Leb Technician, B.VOC in X-Ray & Ultra Sound, Nursing Assitant.
Admission Helpline Number
પાસની વ્યવસ્થા
દુરથી આવનાર વિદ્યાર્થીઓ માટે પાસની વ્યવસ્થા
રોજગારી/ નોકરીની ૧૦૦% વ્યવસ્થા
કોર્ષ પૂરો થતાં આપની રોજગારી/ નોકરીની ૧૦૦% વ્યવસ્થા સેન્ટર દ્વારાકરવામાં આવે છે
ફી સરળ હપ્મે
ફી સરળ હપ્મે ભરી શકાશે.
આર્થિક રીતે સધ્ધર ન હોય તેવા વિદ્યાર્થીઓ
આર્થિક રીતે સધ્ધર ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે યોગ્ય વ્યવસ્થા
અનુભવી દ્રારા તાલીમ
અનુભવી અને નિષ્ણાંત ડોક્ટર્સ દ્રારા તાલીમ.
પ્રેક્ટીકલ માટે વ્યવસ્થા
પ્રેક્ટીકલ માટે કંપની,ફેક્ટરી તથા હોસ્પિટલ માં વ્યવસ્થા
ST / SC વિધાર્થીઓ ને સ્કોલરશીપ
ST / SC વિધાર્થીઓ ને સ્કોલરશીપ માટે ફાઈલ તૈયાર કરી આપવામાં આવશે.
કોર્ષ સાથે સ્પોક્ન ઇંગ્લિશ ફ્રી
દરેક કોર્ષ સાથે સ્પોક્ન ઇંગ્લિશ ફ્રી માં શીખવાડવામાં આવશે.
ધોરણ ૧૦ અને ૧૨ માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે ટ્યુશન
ધોરણ ૧૦ અને ૧૨ માં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ગણિત,સાયન્સ અને ઇંગ્લિશ ના ટ્યુશન કરાવવામાં આવશે.
UGC/ AICTE માન્ય ડીપ્લોમા/ ડીગ્રી સર્ટીફીકેટ
સંજેગો બદલાતા જે વિદ્યાર્થી ત્રણ વર્ષ પૂર્ણ ન કરી શકે તેવી સ્થિતિમાં દરેક વર્ષના અંતે જે તાલીમ મેળવી છે તેનું UGC/ AICTE માન્ય ડીપ્લોમા/ ડીગ્રી સર્ટીફીકેટ આપવામાં આવશે.
Students
Students Studied
Instructors
Skill Courses
Promoter, Binary Skill Education, Anand
Mr. A. J. Raja
Our endeavor at Binary Skill Education is focused on only three aspects as far as Skill
Development Training is concerned.
1. We want to continue research on requirement of Skill Development and training
competencies by the rapidly globalizing and fast changing business landscape. This
research must be done with continuous dialogue with the industry in structured
methods.
2. We want to research and develop teaching methodologies, which are driven by the sole
objective of developing the right competencies in our trainees. We want to be
responsible for this and we want to evaluate ourselves only in light of this.
3. We want to benchmark ourselves only with the top Skill Development training center
and also want to go a step ahead in creating proprietary systems and processes to
develop and their skill. We are committed and determined in our approach to achieve our
objectives.
BINARY SKILL EDUCATION
Our Infrastructure




WHY BINARY
Binary Tie-Ups for
Practical Training / Industrial Visit
Admission Helpline : 91042 98496
Provide University Registered Certificate and Degree of Binary Skill Development
(Valid in Government and Private Jobs)
Universities like TISS, Teamlease, and Lingayas


