Paramedical / પેરામેડિકલ કોર્સ

જે મેડિકલ કાર્યને ટેકો આપે છે પરંતુ સંપૂર્ણ ક્વોલિફાઇડ ડોક્ટરની જરૂર નથી જેમ કે (નર્સિંગ,રેડિયોગ્રાફી,ઈમરજન્સી ફર્સ્ટ એઇડ,
ફિજ્યોથેરાપી) વગેરે ને પેરામેડિકલ કોર્ષ કહેવામા આવે છે.તેને ઈમરજન્સી અથવા પ્રિ-હોસ્પિટલ સેવાઓ પણ કહી શકાય.

પેરામેડિકલ કોર્ષ નોકરી લક્ષી શૈક્ષણિક પ્રોગ્રામ છે ,આ કોર્ષ સામાન્ય રીતે આરોગ્ય સંભાળ અને હેલ્થકેર (નર્સિંગ ,મેડિકલ અને ફાર્મસી)
ના ક્ષેત્ર સાથે સંબધિત છે અને રોજગારલક્ષી છે.

નર્સ, ફિજ્યોથેરાપીસ્ટ, ડાયેટિશિયન, લેબ ટેક્નિશિયન વગેરે પેરામેડિકલ ના ઉદાહરણ છે.

બી. વોક ઇન પેશન્ટ કેર મેનેજમેન્ટ

 

  • આ કોર્સમાં વિધાર્થીઓને બાળ ચિકિત્સાની સંભાળથી માંડીને જીરીયાટ્રીક કેર થી લઈને કાર્ડિયાક કેર અને કેન્સરના દર્દીઓની સંભાળ રાખવાની તાલીમ આપવામાં આવે છે.
  • આ કોર્સમાં વિધાર્થીઓને દર્દીઓની અંગત સંભાળ,મૂળભૂત નર્સિંગ પ્રક્રિયાઓ,દર્દીની એમ્બ્યુલન્સ અને હેન્ડલિંગ,સ્ટોર કીપીગ,બાયોમેડીકલ વેસ્ટ નિકાલ,વગેરેથી સંબધીત કુશળતા પણ વિકસાવવામાં આવશે.
  • જો એક વર્ષ પૂરું કર્યા બાદ અભ્યાસ છોડી દે તો ડીપ્લોમા ઇન પેશન્ટ કેર મેનેજમેન્ટ નું સર્ટી મળી શકે, જો બે વર્ષ પુરા કરે તો એડવાન્સ ડીપ્લોમા ઇન પેશન્ટ કેર મેનેજમેન્ટ નું સર્ટી મળે અને ત્રણ વર્ષ પુરા કરે તો ડીગ્રી સર્ટી મળે.
  • આ કોર્ષ માં એક વર્ષ કે બે વર્ષ માં છોડી શકાય અને ફરીથી એક બે વર્ષની ગેપ પછી પણ દાખલ થઇ શકાય.
  • અનુભવી અને નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારાતાલીમ.
  • પ્રેક્ટીકલ માટે હોસ્પિટલમાં વ્યવસ્થા.

રોજગારીની તકો: 

જનરલ હોસ્પિટલ (સરકારી અને ખાનગી)  | મ્યુનીસીપલ કોર્પોરેશન | પ્રાયમરી હેલ્થ સેન્ટર | નગરપાલિકા  | રેલ્વે | એરપોર્ટ

લાયકાત: 12 પાસ

સમયગાળો: ૩ વર્ષ

બી. વોક ઇન એક્ષરે એન્ડ અલ્ટ્રા સાઉન્ડ ટેકનોલોજી

     

    • એક્સ-રે ટેકનિશિયનના કોર્ષ માં એક્સ-રે મશીનનું સંચાલન કરવું.
    • દર્દીઓને માર્ગદર્શન આપવું.
    • લેબ સુપરવાઈઝર અથવા મેનેજરની સૂચનાનું પાલન કરવુ.
    • એક્સ-રે અને ઇમેજિંગ ટેકનોલોજીનો કોર્સ વિદ્યાર્થીઓને હોસ્પિટલો, ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ અને ક્લિનિક્સના રેડિયોલોજી વિભાગમાં રેડિયોલોજી ટેકનિશિયન તરીકે કામ કરવા માટે તાલીમ આપે છે.

    રોજગારીની તકો: 

    હોસ્પિટલ | એક્સ-રે પ્રયોગશાળાઓ | નિદાન કેન્દ્રો | રેડિયોલોજી વિભાગ | નર્સિંગ હોમ

    લાયકાત: 12 પાસ (સાયન્સ)  

    સમયગાળો: ૩ વર્ષ

    નર્સિંગ આસીસ્ટન્ટ

     

    • નર્સો હેલ્થકેર ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
    • સર્ટિફાઇડ નર્સિંગ આસીસ્ટન્ટ એ હોસ્પિટલોમાં તબીબી ટીમનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે
    • તેઓ બીમાર દર્દીઓ માટે સક્ષમ નર્સિંગ કેર આપે છે
    • દર્દીઓના શરીરના પલ્સ, વજન, બ્લડ પ્રેશર વગેરે રેકોર્ડ રાખવાનું કામ કરે છે
    • દર્દીઓને દવાઓ આપવી અને પરિવારના સભ્યો સાથે વાતચીત કરવી

    રોજગારીની તકો: 

    હોસ્પિટલો (સરકારી અને ખાનગી)  |ક્લિનિક્સ| નર્સિંગ હોમ્સ | ખાનગી ઘરો | માનસિક આરોગ્ય સંસ્થાઓ | સીએચસી (સમુદાય આરોગ્ય કેન્દ્રો)

    લાયકાત: 10 પાસ

    સમયગાળો: ૧ વર્ષ

    બી. વોક ઇન મેડીકલ લેબ ટેકનોલોજી

     

    • મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી નો કોર્ષ લેબોરેટરી પરીક્ષણો દ્વારા રોગના નિદાન અને સારવાર કરવા માટે મદદ કરે છે.
    • આ કોર્ષ લેબ ટેકનિશિયન અને ટેકનોલોજીસ્ટ, તબીબી તપાસને માહિતી એકત્રિત કરવા, નમૂના લેવા, પરીક્ષણ કરવા અને જાણ કરવા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

    રોજગારીની તકો: 

    હોસ્પિટલો | આરોગ્ય સંભાળ ક્લિનિક્સ | બ્લડ બેંક | સંશોધન પ્રયોગશાળાઓ | યુરોલોજિસ્ટની કચેરીઓ

    લાયકાત: 12 પાસ (સાયન્સ)  

    સમયગાળો: ૩ વર્ષ

    Our Fee Structure - Paramedical Courses

    Effective from 1st January 2020 (Inclusive GST)

    Documents Required
    1) 4 Passport Size Photo
    2) Last Mark sheet Copy
    3) Aadhar Card Copy
    4) LC Copy
    5) Registration Fee

    Facilities Provide
    1) Monday to Saturday Theory Class (2 Days in Week)
    2) 4 Days of Practical Arrangements
    3) Assignment Practices
    4) Extra Practice available
    5) Transportation Facilities in Long Term Course (50% Concession )
    6) Scholarship Facilities for SC and ST students
    7) Computer & Spoken English Free on all courses
    8) Free Materials Provide on all Courses

    Provide University Registered Certificate and Degree of Binary Skill Development (Valid in Government and Private Jobs)
    University like TISS, Teamlease, and Lingayas

    Admission Helpline : 91042 98496

    Provide University Registered Certificate and Degree of Binary Skill Development
    (Valid in Government and Private Jobs)
    Universities like TISS, Teamlease, and Lingayas

    Contact Admissions